વાહન વ્યવહાર વિભાગ / ટ્રાફિક પોલીસ પાસે અમદાવાદીઓના બહાના ચાલશે નહીં, ખીસ્સામાં રૂપિયા નહીં હોય તો, આવી રીતે પણ ચૂકવવો પડશે દંડ

Ahmedabad Traffic Police will collect fines from motorists from POS machines

અમદાવાદમાં લાંબા સમય બાદ પોલીસે ઇ-મેમો આપવાનું શરૂ કર્યું, ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને ખિસ્સામાં પુરા પૈસા ન હોવાનું બહાનું કાઢતા વાહનચાલકો માટે ડિજીટલ પેમેન્ટની સિસ્ટમ દાખલ કરી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ