મંજૂરી / ગાંધીનગર-અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે આનંદના સમાચારઃ રાજ્ય સરકારે લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad to gandhinagar electric bus

ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે રોજના ઘણા લોકો અપડાઉન કરી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેકટ્રીકબ સ દોડાવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને રોજ મુસાફરી કરતા લોકોને ઘણી રાહત મળશે 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ