અમદાવાદ / સારી બ્રાન્ડના કાફેમાં ખાતા પહેલાં ચેતજો ! TGBની કોફીમાં ક્રશ થયેલાં વંદા નીકળ્યાં અને કેકમાં મરેલાં મચ્છર

Ahmedabad TGB served Cockroach in coffee

અમદાવાદની પ્રખ્યાત બ્રાન્ડ ધ ગ્રાન્ડ ભગવતી (TGB)ની બેકરી & કાફેમાં કોફીમાંથી ક્રશ થયેલાં વંદા નીકળ્યાં છે. TGBની વસ્ત્રાપુરમાં આવેલા સરદાર સેન્ટર બ્રાંચમાં મંગળવારે મોડી સાંજે પત્રકાર દંપતી કોફી પીવા ગયું હતું ત્યારે આ ઘટના સામે આવી છે. જે અંગે કાફેના મેનેજરે આ ભુલ સ્વીકારી માણસોથી ભુલ થઈ ગઈ એવો બચાવ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ