અમદાવાદ / થલતેજની સમર્પણ હોસ્પિટલમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Ahmedabad Talatej Samarpan hospital fire

અમદાવાદ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. થલતેજ વિસ્તારમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આગ લાગવાની જાણ થતાં જ 15થી વધુ ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ