'હિટવેવ'ની આગાહી / હવે આકરા તાપનો વારો: અમદાવાદીઓ હવે 42 ડિગ્રી તાપમાનમાં શેકાવા તૈયાર રહેજો

Ahmedabad, Surendranagar, banaskatha can face the heatwave in next 3 days

કમોસમી વરસાદ વિદાય લેશે તેવી આગાહી વચ્ચે અમદાવાદીઓએ આવતા અઠવાડિયાથી ૪૨ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર રહેવું પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ