મંદી / અમદાવાદ- સુરત કાપડ ઉદ્યોગને મંદીનું ગ્રહણ, નોટબંધીમાં કમર તુટી: GSTમાં હાથપગ, લાખો લોકોની રોજી ઉપર સવાલ

Ahmedabad surat The downturn in the textile market

ગુજરાતમાં કાપડ બજારને મંદીનું ગ્રહણ લાગ્યુ છે. નોટબંધીને કારમે આ બજારની કમર તુટી ગઈ હતી અને GST ને કારમે તેની રહી સહી જાહોજલાલીને પણ નજર લાગી છે. હાલ અહીં 30થી 40 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ બજાર સાથે સંકળાયેલા લાખો લોકો બેરોજગાર થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ