કોરોના સંકટ / સૌથી મોટા સવાલનો જવાબ : શનિ-રવિ કર્ફ્યૂ દરમ્યાન ટ્રેન-પ્લેનથી અમદાવાદ પરત આવતા મુસાફરો માટે રાહતના સમાચાર

Ahmedabad Saturday Sunday curfew train plane passengers

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે તારીખ 21 અને 22 નવેમ્બરે સંપૂર્ણ કરફ્યુ રહેશે. ત્યારે આ કરફ્યુ દરમિયાન રેલવે અને ફ્લાઇટથી પરત આવતા મુસાફરોને પોલીસ અટકાવી શકશે નહીં. મુસાફરો માન્ય ટિકિટ કે બોર્ડિંગ પાસ બતાવીને પોતાના ઘરે જઇ શકશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ