મહત્વના સમાચાર / અમદાવાદ RTOને લઈને મહત્વના સમાચાર, લર્નિગ લાયસન્સ રીન્યૂ કરાવનારા ખાસ જાણે

ahmedabad rto important news learning license

ગુજરાત સરકારે કોરોના મહામારી વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવતાં આરટીઓ કચેરી બંધ રહી હોવાથી ઘણા અરજદારોને લર્નિંગ લાયસન્સ રિન્યુ સહિત અનેક કામગારીમાં અસુવિધા થઇ. જેના કારણે હવે સરકારે સમય મર્યાદા પૂર્ણ થઇ હોય તેવા અરજદારો લર્નિંગ લાયસન્સ માટે 150 રૂપિયા ભરી ફરી રીન્યુ કરાવી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ