વીડિયો / માસ્ક મામલે અમદાવાદ પોલીસની દાદાગીરી, દુકાનમાં ઘુસી પોલીસે કર્યુ લુખ્ખા તત્વો જેવું વર્તન

અમદાવાદના કાલુપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની ફરી એક વખત દાદાગીરી સામે આવી છે. શહેરના રેવડી બજારમાં માસ્કની ડ્રાઇવમાં પોલીસ કર્મીઓએ વેપારીઓ સાથે લુખ્ખા તત્વો જેવું વર્તન કર્યું છે. પોલીસકર્મીઓએ વેપારીને દુકાનમાં ઘુસીને માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. પોલીસકર્મીઓ માસ્કના ટાર્ગેટ પૂરા કરવા માટે મેમો ફાડી રહી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x