કોર્પોરેશન / અમદાવાદમાંથી પાર્કિંગના પ્રોબ્લેમ હવે પુરા, AMCએ 16 ઓવરબ્રિજ નીચેની જગ્યા પાર્કિંગ માટે ફાળવી

Ahmedabad Parking Problem Solution AMC Over bridge

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રેલવે ઓવરબ્રિજ તથા ફલાય ઓવરબ્રિજ નીચેની જગ્યામાં પે એન્ડ પાર્કના ધોરણે રેવન્યૂ શેરિંગ બેઝ પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાની દિશામાં હિલચાલ આરંભાઇ છે, જોકે પહેલી વખત તંત્ર દ્વારા પાર્કિંગની કુલ જગ્યા પૈકી ૪૦ ટકા જગ્યા બેન્ક સહિતની સંસ્થાને પાર્કિંગ માટે ભાડે આપવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ