બેદરકારી / હમ નહીં સુધરેંગે! AMCની વેબસાઇટ પર દસ મહિના જૂનો કોરોના એક્શન પ્લાન

Ahmedabad municipal corporation website not proper maintain

મ્યુનિ. કોર્પોરેશનની કોરોના મહામારીના કપરાકાળ દરમિયાનની કામગીરી ક્યારેક ભારે ટીકાપાત્ર બની હતી. ખાસ કરીને કોરોનાની સાચી સ્થિતિથી અમદાવાદીઓને વિશ્વાસમાં ન લેવાની મ્યુનિ. હેલ્થ વિભાગની નીતિરીતિથી શાસક ભાજપને પણ લોકોમાં નીચા જોવાપણું થયું છે. શાસકોને પણ હેલ્થ વિભાગ કઈ રીતે કોરોના સામે લડત આપે છે તે બાબતથી વાકેફ કરાતો નહોતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ