કોરોના વાયરસ / AMCએ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી આ 6 વિસ્તારને હટાવ્યા, 12 વિસ્તારોને સમાવાયા

Ahmedabad Municipal Corporation adds 12 new areas in Micro-Containment Zones

દેશની સાથે સાથે અમદાવાદમા પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે વધતા કેસની સામે કન્ટેઇન્મેન્ટ ઝોનના સર્વે દરમિયાન સોમવારે (13 જુલાઈ)એ માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં વધારો થયો છે. અમદાવાદમાં વધુ 12 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ જાહેર કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ