વળતર / મોડી પહોંચી અમદાવાદ- મુંબઈ તેજસ એક્સપ્રેસ, દરેક યાત્રીઓને મળશે આટલા રૂપિયાનું વળતર

ahmedabad mumbai tejas passengers to get rupees 100 each for train delay

અમદાવાદ- મુંબઈ તેજસ એક્સપ્રેસ લગભગ 630 યાત્રી બુધવારે 80 મિનિટ લેટ પહોંચ્યા હતા. આ માટે પોલીસીના આધારે દરેક યાત્રીને 100 રૂપિયા વળતર રૂપે આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ