હોબાળો / અમદાવાદના વસ્ત્રાપુરમાં IIM નજીક શ્રમિકોના ટોળાંનો પોલીસ પર પથ્થરમારો, ટીયરગેસના શૅલ છોડાયા

ahmedabad migrant worker and police attack

અમદાવાદના IIM વિસ્તારમાં શ્રમિકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આજે સવારે 10 વાગ્યે શ્રમિકો IIMના કેમ્પસમાં અંદર ઘૂસ્યા હતા. વતન જવાની માગ સાથે શ્રમિકોએ તોડફોડ કરી હતી. IIM કેમ્પસમાં કેબિન, CCTV, ગાડીમાં શ્રમિકોએ તોડફોડ કરી હતી. આ સાથે 3 કોમ્પ્યુટરમાં પણ શ્રમિકોએ તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શ્રમિકોને અટકાવવા જતા પોલીસ પર પથ્થરમારો થયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ