સવાલ / રાજકીય ખેંચતાણમાં પીસાતુ અમદાવાદ: મેંગો મેળામાં રસ ધરાવતાં મેયર જવાબ આપવાથી કેમ ચૂકે છે ?

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ કોરોનાના ભરડામાં છે અને અમદાવાદ મેયરને મેંગો મેળામાં રસ છે. આ ચર્ચાએ જોર પકડ્યુ છે. આજે અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં મેંગોમેળાનું ઉદ્ઘાટન કરવા આવેલા મેયર બિજલ પટેલે મહામારી વિશે એકપણ શબ્દ ઉચ્ચારવાની ના પાડી દીધી હતી અને મીડિયામાં ઉઠી રહેલા સવાલના જવાબ આપ્યા વગર જ ચાલ્યા ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ