વિરોધ / અમદાવાદના ખાનપુરમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશનને પગલે સ્થાનિકોએ કર્યો હોબાળો

Ahmedabad khanpur demolation police

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જ્યાં રાજ્યમાં તારીખોના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે હાલ રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યો જોરશોરથી ચાલી રહ્યાં છે. બીજી તરફ અમદાવાદના ખાનપુરમાં ગેરકાયદે બાંધકામ પર ડિમોલિશનને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ