ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અનલૉક / અમદાવાદમાં બાળકો માટે આવ્યા ખુશીના સમાચાર, કાંકરિયા લેકફ્રન્ટમાં શરૂ થશે રાઇડ્સ

Ahmedabad Kankaria Lakefront children Rides will start 1 November 2020

કોરોના મહામારીના કારણે અમદાવાદના કાંકરિયાને પણ ગ્રહણ લાગ્યું હતું. જોકે અનલોકમાં તબક્કાવાર કાંકરિયાના વિવિધ પ્રકલ્પોને ખોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદમાં બાળકો માટે સારા સમાચાર આવ્યા છે. 1 નવેમ્બર 2020થી કાંકરિયા લેકફ્રન્ટમાં બાળકો માટે રાઇડ્સ શરૂ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ