અમદાવાદ / ગરોળીની માફક દીવાલ પર ચઢી ચોરી કરવા ઘૂસતી ચીપકલી ગેંગ કાલુપુરની એક દુકાનમાં ઘુસી અને...

Ahmedabad Kalupur Theft chipkali gang arrested

અમદાવાદની કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી જે ગેંગનું નામ છે ચીપકલી ગેંગ. બિલકુલ ગરોળીની જેમ આ ગેંગના સભ્યો દીવાલ પર ચઢીને જ ચોરી કરવા ઘૂસતા હતા. આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલાયો. જાણો કોણ છે ચીપકલી ગેંગ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ