આગ / અમદાવાદની હોસ્પિટલ, દમણની ગારમેન્ટ કંપની અને સુરત-વડોદરામાં કાર ભડભડ સળગી

Ahmedabad hospital Daman Surat Vadodara car fire

રાજ્યના અલગ અલગ ચાર વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. જેમાં દમણની ગારમેન્ટ કંપની, અમદાવાદની બાળકોની હોસ્પિટલ, વડોદરામાં બે કાર સળગી જ્યારે સુરતમાં પણ સીએનજી કાર ખાખ થઇ. આમ, કુલ ચાર ઘટનાઓ સામે આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ