ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ચેતવનારો કિસ્સો / વોટ્સએપ પર મેસેજ ફરતો કર્યો કે 'ફ્રી' ઇનરવેર જોઇતા હોય તો કપડાં વગરના ફોટો મોકલો, એક મહિલાએ કર્યું આ કામ અને...

Ahmedabad cyber crime arrest accused blackmail women Innerwear

લોકોને બ્લેકમેઈલ કરતા અલગ અલગ  પ્રકારના શાતિર દિમાગના લોકો તમે જોયા હશે કે એમના વિશે સાંભળ્યું હશે. જોકે મહિલાઓને મફતમાં આંતરવસ્ત્રો જોઈતા હોય તો એમનો આંતરવસ્ત્રો સાથેનો મેસેજ વોટ્સએપ પર ફરતો કરી મહિલાઓ સાથ બ્લેકમેઈલિંગ કરતા એક શખ્સને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે સુરજ ગાવલે નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી અલગ-અલગ 2 મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી સુરજ ગાવલેની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ