અમદાવાદ / સોલા સિવિલમાં દિકરાનો જન્મ થયો અને 1 કલાક બાદ ડૉક્ટરે આવીને કહ્યું તમારે તો દિકરી જન્મી, પરિવારે કરી આ માંગ

Ahmedabad Civil Hospital deadly negligence change babies

અમદાવાદની સિવિલ હોસ્પિટલની અનેકવાર બેદરકારી સામે આવી છે. ત્યારે ફરી સોલા સિવિલની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રસુતિ બાદ બાળકો બદલાયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, દિકરાનો જન્મ થયા અને 1 કલાક બાદ કહ્યું કે તમારે તો દિકરી જન્મી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ