ઉઘાડી લૂ્ંટ / જાયે તો જાયે કહાં: તહેવારોમાં સિનેમામાં મુવી ટિકિટના ભાવ ચક્કર લાવી દેશે

Ahmedabad cinema hall increased ticket fare on Diwali vacation

અમદાવાદમાં થિયેટર માલિકોએ ઉઘાડી લૂંટ શરૂ કરી દીધી છે. દર્શકોની દુખતી રગ પર એક પણ વાર કરવામાં પાછી પાની નથી કરતા. હાલમાં જ દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ટિકિટ દરમાં બમણો વધારો ઝીંકી દીધો છે. એક તો ટિકિટ કરતા પણ મોંઘા પેપ્સી અને પોપકોર્ન મળે છે એમાં મોર્નિંગ શોના ભાવ પણ બમણા થતા સામાન્ય માણસ માટે મુવી જોવું સપના સમાન બન્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ