અમદાવાદ / નવરંગપુરાનાં બે કોન્સ્ટેબલ ગુમ થવા મામલે સામે આવ્યા CCTV ફુટેજ

Ahmedabad: CCTV footage in two constables missing case navrangpura police station

શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલોએ નિશિત ગજ્જર નામના યુવકનો બે લાખ રૂપિયાનો તોડ કર્યા બાદ રહસ્યમય રીતે સ્સુયાઇડ નોટ લખીને ગુમ થવાના ચકચારી કિસ્સામાં પોલીસે એ.જી.પોલીસ ચોકી પાસેને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ