અમદાવાદ / વેપારીએ પૂછતાં યૂવકે કહ્યું, ‘એવું તો શું છે તારી પત્નીમાં કે આટલો ભાવ ખાય છે?’

ahmedabad businessman ask youth wife beautiful

શહેરના પૂર્વ વિસ્તારમાં વેપારી જયારે દુકાને જાય ત્યારે પાડોશી તેમની પત્નીના વી‌િડયો ઉતારી ગંદા ઈશારા કરતાે હતાે, જેથી વેપારીએ પાડોશીને ઠપકો આપતાં મામલો ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પાડોશીએ વેપારીને તારું મકાન ર૦ લાખમાં આપી દેજે, ન‌િહતર હેરાન કરી નાખીશ તેવી ધમકી પણ આપી છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ