કોરોના ઈફેક્ટ / અમદાવાદ: BRTS છ મહિનામાં જ સંસ્થા રૂ.ર૦ કરોડના ખોટના ખાડામાં ધકેલાઇ ગઇ

Ahmedabad brts lost 20 crore in last 6 month

કોરોના મહામારી પહેલાં પણ બીઆરટીએસ બસ સર્વિસને દર વર્ષે ઓછામાં ઓછું રૂ.૧રથી ૧પ કરોડનું આર્થિક નુકસાન થતું હતું, પરંતુ કોરોનાએ તો બીઆરટીએસ બસ સર્વિસને પડતા પર પાટું માર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ