દાદાગીરી / અમદાવાદમાં ભારતી વલ્લભ હોસ્પિટલના સંચાલકના દિકરાની દાદાગીરી, VTV Newsના કવરેજને રોકવાનો પ્રયાસ

ahmedabad bharati vallabh hospital coronavirus

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સોસાયટીના કોમન પ્લોટમાં શરૂ કરવામાં આવેલી હોસ્પિટલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી ભારતી વલ્લભ હોસ્પિટલે સોસોયટીના કોમન પ્લોટમાં OPD શરૂ કરતા હોસ્પિટલ સંચાલકના દિકરાની દાદાગીરી સામે આવી છે. હોસ્પિટલના સંચાલકના દિકરાએ VTV Newsના કવરેજને રોકવાનો પ્રયાસ કર્યો તેમજ રિપોર્ટર સાથે દાદાગીરીભર્યું વર્તન કર્યું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ