પ્રદુષણ / અમદાવાદમાં બોપલ-પીરાણા પ્રદુષણ મામલે દિલ્હી ની હરિફાઈમાં, એર ક્વોલીટી ઈન્ડેક્ષ 300ને પાર પહોંચ્યો

Ahmedabad air pollution Air Quality Index is high bopal pirana was record break

દિલ્હીમાં હવાના ગુણવતા એકદમ બગડી ગઈ છે. ત્યારે દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ઝેરી બની છે અમદાવાદમાંપણ પ્રદુષણ વધ્યું છે. અમદાવાદની અનેક વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેકસ 300ને પાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ