અમદાવાદ / PGમાં રહેતા વિદ્યાર્થીઓ સાવધાન, એક અઠવાડિયામાં ત્રીજી ચોરીની ઘટના

Ahmadabad PG Student Aware in one weak third mobile theft

શહેરના થલેતજ વિસ્તારમાં આવેલા સૂર્યરથ એપાર્ટમેન્ટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા યુવકોના ૬ મોબાઇલ ફોન ચોરી થયા છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા થલેતજ વિસ્તારમાં પીજી તરીકે રહેતા યુવકોના મોબાઇલ ફોન ચોરી થઇ હોવાની આ ત્રીજી ઘટના એક અઠવાડિયામાં બનતા ચકચાર મચી ગઇ છે. એક જ મોડસ ઓપરેન્ડીથી તમામ ઘટનાઓને અંજામ આપનાર કોઇ એકજ ગેંગ હોય તેવુ પોલીસ માની રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ