ભક્તિ / શ્રધ્ધાનો મહાસાગરઃ આહિર સમાજે ભાલકા તિર્થમાં શેમાં સર્જયો વિશ્વવિક્રમ

ahir samaj rally Dwarka to bhalka tirth make world record

ભાલકા તિર્થમાં શ્રધ્ધાનો મહાસાગર લહેરાયો હતો અને આ મહાસાગરમાં એક વિશ્વવિક્રમનું પીંછુ ઉમેરાતા તેની શોભા ઔર વધી ગઈ હતી. સૌથી વધુ વાહનો સાથે સૌથી વધુ લાંબી રેલી યોજીને આહિર સમાજે એક નવો જ વિશ્વવિક્રમ સ્થાપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ