નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પના આગમન પહેલા 45 પરિવારોને 'આશરો' ગુમાવવાનો ભય, મનપાએ ફટકારી નોટિસ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવી રહ્યાં છે. જેને લઇ AMC હરકતમાં આવ્યું છે. AMCએ મોટેરાની આસપાસ ઝૂંપડપટ્ટીમાં રહેતા 45 પરિવારને નોટિસ આપી છે અને ઝૂંપડપટ્ટી ખસેડી લેવા કહ્યું છે. અહિંયા રોજગારી માટે અન્ય જિલ્લાઓમાંથી અને અન્ય રાજ્યોમાંથી લોકો વસવાટ કરે છે. ત્યારે લોકો કહી રહ્યાં છે કે જો અમે જગ્યા ખાલી કરીશું તો ક્યાં જઇશું. સરકાર અમને કોઇ જગ્યા આપે રહેવા માટે નહીં તો અમે અંહિયાથી નહીં ખસીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ