બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / agra Priest Reached The Doctor With krishna idol, video goes viral

શ્રદ્ધા / VIDEO: ઠાકોરજીનો હાથ તૂટ્યો, પૂજારી ધ્રુસકે ને ધ્રુસકે રડ્યાં, ડોક્ટરે પ્લાસ્ટર કરી આપ્યું

Parth

Last Updated: 04:17 PM, 20 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષ્ણભક્તો ભગવાનની ભક્તિમાં કેટલા તલ્લીન થઈ જાય છે તેવી વધુ એક ઘટના સામે આવી છે, પૂજારીનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

  • આગ્રામાં ભક્તિ ભાવનાનું દ્રશ્ય 
  • ભગવાન માટે ભક્તના આંસુ 
  • મૂર્તિ લઈને હોસ્પિટલ પહોંચ્યા પૂજારી 

શું છે સમગ્ર મામલો
આગ્રામાં અચાનક એક પૂજારી રડતાં રડતાં હોસ્પિટલ પહોંચ્યા અને તેમના સમાચાર મીડિયામાં છવાઈ ગયા, કારણ કે પૂજારીજી શ્રીકૃષ્ણને લઈને આવ્યા હતા જેમની મૂર્તિનો હાથ તૂટી ગયો હતો. 

પૂજારીની ભક્તિ જોઈને રૂંવાડા ઊભા થઈ જશે 
નોંધનીય છે કે પૂજારી સવારનાં કાનાજીને સ્નાન કરાવી રહ્યા હતા તે સમયે ભૂલથી મૂર્તિ ખંડીત થઈ અને આ જોતાં જ જાણે પૂજારીએ હોશ ગુમાવી બેઠા. તેઓ તાત્કાલિક મૂર્તિનો ઈલાજ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, હોસ્પિટલમાં સ્ટાફ પણ પૂજારીની ભક્તિ ભાવના જોઈને વિચારમાં પડી ગયો હતો અને ડોક્ટરે મૂર્તિને પ્લાસ્ટર પણ કરી આપ્યું હતું. 

સોશ્યલ મીડિયા પર પૂજારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમા કોઈ શકાય છે કે પૂજારી હોસ્પિટલ પહોંચીને રડી રહ્યા છે અને ઈલાજ માટે રડી રહ્યા છે. 

35 વર્ષથી વ્હાલાજીની કરે છે સેવા
પૂજારીએ કહ્યું કે હું જ્યારે પહોંચ્યો ત્યારે હોસ્પિટલે મારી વાતને ગંભીરતાથી લીધી હતી નહીં, હું અંદરથી તૂટી ગયો હતો એટલે આંસુ રોકી ન શક્યો. તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 35 વર્ષથી મંદિરમાં પૂજારી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ