RTO / નવા ટ્રાફિક દંડ નિયમો બાદ કેન્દ્ર સરકારને અધધ રૂપિયાની આવક થઈ, આંકડો સાંભળી ચોંકી જશો

 After the new Vehicle Act, Rs. 577 crore was fined and Police make 38 lac Memo

દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ કરાયા બાદથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ અઢી મહિનાના સમયમાં ૩૮ લાખથી વધુ ચલણ કાપવામાં આવ્યાં છે અને આ ચલણ દ્વારા રૂ. ૫૭૭.૫૦ કરોડનો દંડ ચૂકવવામાં આવ્યો છે એવી માહિતી કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં આપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ