સુરત / રઘુવીર માર્કેટમાં આગ બાદ તંત્ર હરકતમાં, સાંકડી ગલીઓ વાળી માર્કેટ પર મનપાની લાલ આંખ

After the fire in Raghuvir Market surat municiple corporation action

સુરત ખાતે રઘુવીર માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ તંત્ર હરકતમાં આવી ગયું છે. મનપા દ્વારા સાંકડી ગલીઓવાળી માર્કેટ સામે લાલ આંખ કરી છે. જે માર્કેટમાં ટેન્કર જવાની વ્યવસ્થા નહીં હોય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ