OMG / રિલેશનશિપમાંથી બ્રેક લઈ અન્ય યુવતીને ડેટ કરતો હતો શખ્સ, ગર્લફ્રેન્ડે કરી એવી ખતરનાક હરકત કે વાંચી રૂવાડા ઉભા થઈ જશે

after she went swimming with her boyfriend woman allegedly shot dead by girlfriend

લોન્ગ ટાઈમ રિલેશનશિપથી બ્રેક વખતે એક યુવક બીજી યુવતીને ડેટ કરી રહ્યો હતો. જ્યારે તેના વિશે તેની ગર્લફ્રેન્ડને જાણકારી મળી તો તે યુવતીને ધમકીઓ આપવા લાગી અને પછી તેને મારી નાખી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ