વાયરલ / VIDEO : સવાઇ બાદ હવે સયાલીની ગરીબી પર ઉઠ્યા સવાલ, સુરેશ વાડકર સાથેનો વીડિયો થયો વાયરલ 

After Sawai, the question now arises on Sayali's poverty

સોની ટીવીના રિયાલીટી શો ઇન્ડિયન આઇડલ 12 ફરી એકવાર ચર્ચામાં છે. શોના મેકર્સ સવાઇ ગરીબ છે તેવુ નાટક કરી રહ્યાં છે તેવુ સામે આવ્યુ હતુ તેમ હવે સયાલીની ગરીબી પર સવાલ ઉઠ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ