બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Politics / After Manish Sisodia's house, CBI has reached to check the locker

કાર્યવાહી / મનીષ સિસોદિયાનાં ઘર બાદ હવે લોકરની તપાસ કરવા પહોંચી CBI, પત્ની સાથે બેન્કમાં Dy.CM પોતે પણ હાજર

Priyakant

Last Updated: 12:04 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકમાં સીબીઆઈ અધિકારીઓ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી  મનીષ સિસોદિયાની સામે તેમનું લોકર ચેક કરશે

  • દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ શરૂ 
  • ગાઝિયાબાદમાં આવેલ પંજાબ નેશનલ બેંક પહોંચી CBIની ટીમ 
  • બેન્કમાં મનીષ સિસોદિયા અને તેમની પત્ની પણ હાજર 

કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) હાલ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ કરી રહી છે. વિગતો મુજબ પંજાબ નેશનલ બેંક, વસુંધરા સેક્ટર 4, ગાઝિયાબાદમાં મનીષ સિસોદિયાનું કાર્ડ બેંક લોકર છે. તેની તપાસ માટે સીબીઆઈની ટીમ બેંક પહોંચી ગઈ છે. આ સાથે મનીષ સિસોદિયા અને તેમની પત્ની પણ બેંકમાં હાજર છે. બેંકમાં સીબીઆઈ અધિકારીઓ મનીષ સિસોદિયાની સામે તેમનું લોકર ચેક કરશે. 

દિલ્હીની પ્રખ્યાત લિકર પોલિસીમાં ગરબડના મામલામાં સીબીઆઈ એક્શનમાં છે. સીબીઆઈએ આ પહેલા ઓગસ્ટમાં જ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આટલું જ નહીં સીબીઆઈએ આ મામલામાં પૂર્વ એક્સાઈઝ કમિશનર આરવ ગોપી કૃષ્ણાનાના ઘર સહિત 7 રાજ્યોમાં 21 સ્થળો પર દરોડા પાડ્યા હતા.

નોંધનીય છે કે, તાજેતરમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ એલજી વીકે સક્સેનાએ આ પગલું ભર્યું છે. આ રિપોર્ટમાં મનીષ સિસોદિયાની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વાસ્તવમાં, દિલ્હીનું એક્સાઈઝ વિભાગ મનીષ સિસોદિયા હેઠળ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ