રાજકોટ / VIDEO: 'હું દારૂ પીવ છું, રોજ 20 લીટર દારું વેચું છું, કોઈથી બીવાનો નથી', જસદણમાં દારૂડિયાની પોલીસને ખુલ્લી ચેલેન્જ

after Latthakand Liquor Sale Rajkot Jasdan Jasdan Police

લઠ્ઠાકાંડ બાદ પણ રાજકોટમાં દેશી દારૂનું વેચાણ અટકવાનું નામ જ લેતું નથી. જેની ચાડી ખાતો જસદણ પંથકનો વીડિયો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ