મનોરંજન / લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ તો શું સાઉથ તરફ વળશે આમિર ખાન? એસએસ રાજામૌલીની ફિલ્મમાં બનશે વિલન!

after Lal Singh Chadha flops, will Aamir Khan turn towords south Will be the villain in SS Rajamouli's film!

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ બાદ આમિર ખાને એક્ટિંગમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી પણ અહેવાલો છે કે આમિર ખાન રિએન્ટ્રી કરશે અને આ વખતે તે ટોલીવુડમાં ધૂમ મચાવતો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ