BIG NEWS / ગુજરાતના માથે સફેદ કલંક : કચ્છ બાદ હવે અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, કિંમત જાણીને પોલીસ પણ ચોંકી

After Kutch, now MD drugs seized from Ahmedabad

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે 3 આરોપીની અટકાયત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ