રાજનીતિ / એકનાથ ખડસે બાદ આ યુવા નેતા ભાજપને કહી શકે અલવિદા, અટકળો શરૂ

after eknath khadse pankaja munde will leave bjp

ભારતીય જનતા પાર્ટીને મહારાષ્ટ્રમાં વધુ એક મોટો ફટકો પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, આગામી નજીકના સમયમાં વધુ એક દિગ્ગજ નેતા રાજીનામું આપવાની તૈયારીઓ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એકનાથ ખડસે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં સામેલ થયાં છે. ત્યારે હવે આગામી સમયમાં ભાજપના ગોપીનાથ મુંડેના દીકરી પંકજા મુંડે પણ પાર્ટીનો સાથ છોડી શકે તેવા ભણકારા વાગી રહ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ