ચૂંટણી / કર્ણાટક પછી મધ્યપ્રદેશ કોંગ્રેસનું ATM બન્યું છે: PM મોદી

After Congress, this state became Congress ATM

પીએમ મોદીએ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. જૂનાગઢમાં જાહેરસભા સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશ કોંગ્રેસ માટે એટીએમ બન્યું છે. કોંગ્રેસના નેતાઓ પાસેથી બોરીઓ ભરીને રૂપિયા મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ