મુશ્કેલી / 11 દિવસમાં 2.50 રૂપિયા સુધી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, વધી સામાન્ય માણસની મુશ્કેલીઓઃ જાણો આજનો નવો ભાવ

after a day petrol diesel price again hiked know the price in your city

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય માણસની મુશ્કેલી વધારી છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 11 દિવસમાં 2.50 રૂપિયા સુધી પેટ્રોલના ભાવ વધ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ