નિશાંતની 'મિશાલ' / જાકો રાખે સાઈયા માર શકે ના કોઈ, 144 દિવસ સુધી રાજકોટમાં યુવકે કોરોના સામે બાથ ભીડી, અંતે ઘરે પરત

 After 144 days of treatment in Rajkot, Nishat defeated Corona

પોરબંદરનો 39 વર્ષનો યુવક કોરોના પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો, જે બાદ તેની સાડા ચાર મહિના સારવાર ચાલી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ