બોલિવૂડ / નેહા કક્કડે આદિત્ય નારાયણના લગ્નમાં હાજરી ન આપતા નારાજ થયો સિંગર, નેહાને કહી દીધી આ વાત

aditya narayan jokes neha kakkar snubbed his wedding invite because she was jealous

સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઇડલની 12મી સીઝન શરૂ થઈ ગઈ છે અને હાલમાં જ તેનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં હમેશાંની જેમ આ વખતે પણ ઇન્ડિયન આઇડલના સેટ પર શોના જજ વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્કડની સાથે શોના હોસ્ટ આદિત્ય નારાયણ પણ મસ્તી કરતા જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આદિત્ય નારાયણ નેહા કક્કડની સાથે મસ્તી કરતાં જોવા મળી રહ્યો છે. હમેશાંની જેમ, આ વીડિયોમાં પણ આદિત્ય નારાયણ અને નેહા કક્કડ મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ