ના હોય! / 4 વર્ષથી આ જાણીતી અભિનેત્રીને નથી મળી રહ્યું કામ, સોનૂ સુદ પણ ન કરી શક્યો મદદ અને...

Actress shagufta ali face financial crisis

કોરોનાકાળમાં દરેક વ્યક્તિ નાની મોટી સમસ્યાથી પીડાઇ રહ્યો છે જેમાં સૌથી મોટી સમસ્યા રોજગારીની છે. દિગ્ગજ TV એક્ટ્રેસ શગુફ્તા પણ બેરોજગારીથી પીડાઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ