ટ્રોલ / સોનૂ સૂદને શિવરાત્રિની એક ટ્વિટ ભારે પડી ગઈ, લોકોએ કહ્યું તું છે કોણ, તો એક્ટરે બાદમાં કર્યું આ ટ્વિટ

Actor sonu sood gets brutally trolled on social media after sharing tweet on mahashivratri

મહાશિવરાત્રીના દિવસે અચાનક સોશિયલ મીડિયા પર સોનૂ સૂદને ટ્રોલ કરવામાં આવ્યો છે. સોનૂ સૂદે કરેલા એક ટ્વિટથી શિવભક્તો નારાજ થયા છે. જોકે સોનૂએ એક નવું ટ્વિટ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ