VIDEO / કરણને મલાઇકા અરોરા સાથે ફ્લર્ટ કરતાં જોઇને ખુદને ના રોકી શક્યો અર્જુન કપૂર, આપી સલાહ

actor arjun kapoor reaction on seeing karan tacker flirt with malaika arora

કરણ ટેકર મલાઇકા અરોરાની સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો અને બાજુમાં બેઠેલો અર્જુન કપૂર આ બધું જોઇ રહ્યો હતો. જ્યારે જોયું કે વાત વધતી જઇ રહી છે તો અર્જુને કરણને સલાહ આપી જ દીધી. જુઓ વીડિયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ