મોટી દુર્ઘટના / કોલસાનું ગેરકાયદેસર ખોદકામ કરવા ગયેલા 13 લોકોના મોત, ઝારખંડમાં બની હચમચાવી નાખતી ઘટના

accident illegal coal mining death dhanbad jharkhand

ઝારખંડના ધનબાદમાં કોલસા ખનન દરમિયાન મોટી દુર્ઘટના થઈ છે. મંગલવારે નિરસાના મુગમા એરિયામાં 20 ફૂટ ઉપરની ઉંચાઈથી પડવાના કારણે 13 લોકોના મોત થઈ ગયા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ