કાર્યવાહી / વાપીની સેન્ટ્રલ GSTની ઓફિસમાં ACBનો સપાટો, લાંચિયા અધિકારીને દબોચી લીધો, એક ફરાર 

ACB raids Central GST office in Vapi corrupt officiar

વાપીની સેન્ટ્રલ GST ઓફિસમાં ACB એ દરોડો પાડી એક લાંચિયા અધિકારીને ઝડપી લીધો હતો. જ્યારે એક અધિકારી ફરાર થતાં કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ