ફાયદો / આત્મનિર્ભર ભારત પેકેજની દેખાવા લાગી અસર, MSMEમાં અંદાજે 75000 કરોડની લોન મંજૂર

Aatma nirbhar bharat abhiyan msme loan

કોરોના સંકટ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ રાહત પેકેજનો ફાયદો હેવ સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો (MSME) ને મળવાનો શરૂ થઇ ગયો છે. નાણાં મંત્રાલયના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં સરકારની ઇમરજન્સી ક્રેડિય લાઇન ગારંટી સ્કીમ (ECLGS)  હેઠળ 75,000 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ